education classes in Vadgam
ટીમ કલ્યાણ આવતી કાલે એક મિટિંગ યોજી છે જેમાં જનરલ નોલેજ નાં ક્લાસ શરુ કરવાના છે વડગામ ખાતે.. એ વિષયમાં ચર્ચા થશે.. અને વડગામ તેમજ બધાજ યુવાનો સારી એવી જોબ મેળવે એવી શુભેચ્છા પાઠવુ છું.
મિટિંગ દરમિયાન કલ્યાણ નાં બધાજ મેમ્બરને પોતાના mobile phone ચાલુ રાખવા ફરજીયાત છે અને જે તે વિસ્તાર નાં મંત્રી તથા ઉપ પ્રમુખ ને ખાસ હાજર રહેવાનું છે...
આ મિટિંગ confarence call માં થશે... કાલે 10 વાગે પોતાનો સંપર્ક ચાલુ રાખવા વિનંતી....
વધુ માહિતી માટે સંપર્ક કરો
Mihir 9879318294
sagar 7567096398
Comments
Post a Comment