Skip to main content

કલ્યાણ ગૃપ ઓફ હ્યુમિનિટી દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ

                             કલ્યાણ ગૃપ દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ




આપણા વડગામ મુકામે *કલ્યાણ ગ્રુપ ઓફ હ્યુમિનિટી* દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. જે દરમિયાન ૧૨૬ વૃક્ષો રોપવામાં આવ્યા. અને આપણા આ અનોખા પર્યાવરણનુ મહત્વ અને તેના જતન વિશે માહિતી આપવામાં આવી.  
તેમાં મહેમાન શ્રી.

 *કાનજીભાઈ ચૌધરી*
 *લાલ્જીભાઈ પરમાર*
 *વિક્રમ શેખલીયા*
 *હસમુખભાઈ રાથોડ*
 *ધર્માભાઈ ચૌહાણ*
 *વિજય વાલમીયા*
 *જામાભાઈ ચૌહાણ*
 જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.
    
       આયોજક 
 *મિહિર વડગામા & સાગર ચૌહાણ*

આપણા વડગામ મુકામે *કલ્યાણ ગ્રુપ ઓફ હ્યુમિનિટી* દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 
તેના મહેમાન શ્રી.
 *Galaxy school of science ના પ્રમુખ શ્રી કાનજીભાઈ ચૌધરી.*

 *રોહિત સમાજના મંત્રી શ્રી લાલ્જીભઈ*

*રોહિત યુવા સંગઠનના પ્રમુખ શ્રી વિક્રમભાઇ શેખલીયા*

*મનરેગા


Comments

Popular posts from this blog

કલ્યાણ ગૃપ ના વડગામ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ના ક્લાસ ફ્રી માં ચલાવવાનું કામ હાથ ધરવામો આવ્યુ . તેમાં દર રવિવારે ક્લાસ ચાલુ રહેશે. SC સમાજ તેમજ દરેક સમાજ માટે આ ક્લાસ શરુ કરવામો આવ્યા છે. આ ક્લાસની શરૂઆત મિહિર વડગામા અને સાગર ચૌહાણ જેવા યુવા આગ્રણીઓએ કરી હતી. જે પોતાની બાળવયે કલ્યાણ ગૃપ નું સંચાલન કરે છે. આ કાર્ય માં તેમની સાથે તેમની કલ્યાણ ટીમ પણ ખુબ અગત્યનો ભાગ ભજવ્યો તેમાં સચિન રબારી, દિપક સોલંકી, જીગર પરમાર, નિલેશ પરમાર, રાકેશ ચૌહાણ જેવા ગૃપ સબ્યોયે પણ ખુબ અગત્યનો ભાગ ભજવ્યો. આ મફત ક્લાસીસ વડગામ ખાતે સુકુન પ્લાઝા માં ત્રીજા મળે રીડિંગ ઝોન માં રાખવામો આવ્યા છે જે માં ધીરજ પરમારે પણ ખુબ ખુબ સહકાર આપ્યો. આ કાર્ય ક્રમ દરમિયાન વિનોદભાઈ પરમાર જેવા સામાજિક કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા અને પોતાનું મંતવ્ય રજુ કર્યું.     લિ ટીમ કલ્યાણ
education classes in Vadgam  ટીમ કલ્યાણ આવતી કાલે એક મિટિંગ યોજી છે જેમાં જનરલ નોલેજ નાં ક્લાસ શરુ કરવાના છે વડગામ ખાતે.. એ વિષયમાં ચર્ચા થશે..  અને વડગામ તેમજ બધાજ યુવાનો સારી એવી જોબ મેળવે એવી શુભેચ્છા પાઠવુ છું. મિટિંગ દરમિયાન કલ્યાણ નાં બધાજ મેમ્બરને પોતાના mobile phone ચાલુ રાખવા  ફરજીયાત છે અને જે તે વિસ્તાર નાં મંત્રી તથા ઉપ પ્રમુખ ને ખાસ હાજર રહેવાનું છે... આ મિટિંગ confarence call માં થશે...  કાલે 10 વાગે પોતાનો સંપર્ક ચાલુ રાખવા વિનંતી.... વધુ માહિતી માટે સંપર્ક કરો Mihir 9879318294 sagar 7567096398
વિશ્વાસઘાત દૈનિક.  31/07/2018