કલ્યાણ ગૃપ ના વડગામ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ના ક્લાસ ફ્રી માં ચલાવવાનું કામ હાથ ધરવામો આવ્યુ . તેમાં દર રવિવારે ક્લાસ ચાલુ રહેશે. SC સમાજ તેમજ દરેક સમાજ માટે આ ક્લાસ શરુ કરવામો આવ્યા છે. આ ક્લાસની શરૂઆત મિહિર વડગામા અને સાગર ચૌહાણ જેવા યુવા આગ્રણીઓએ કરી હતી. જે પોતાની બાળવયે કલ્યાણ ગૃપ નું સંચાલન કરે છે. આ કાર્ય માં તેમની સાથે તેમની કલ્યાણ ટીમ પણ ખુબ અગત્યનો ભાગ ભજવ્યો તેમાં સચિન રબારી, દિપક સોલંકી, જીગર પરમાર, નિલેશ પરમાર, રાકેશ ચૌહાણ જેવા ગૃપ સબ્યોયે પણ ખુબ અગત્યનો ભાગ ભજવ્યો. આ મફત ક્લાસીસ વડગામ ખાતે સુકુન પ્લાઝા માં ત્રીજા મળે રીડિંગ ઝોન માં રાખવામો આવ્યા છે જે માં ધીરજ પરમારે પણ ખુબ ખુબ સહકાર આપ્યો. આ કાર્ય ક્રમ દરમિયાન વિનોદભાઈ પરમાર જેવા સામાજિક કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા અને પોતાનું મંતવ્ય રજુ કર્યું. લિ ટીમ કલ્યાણ